માત્ર હૈયું જ ખોલવાનું છે.
જીભ દ્વારા ક્યાં બોલવાનું છે...

ત્રાજવું લઈને કેમ આવ્યાં છો.
કોના હૈયા ને તોલવાનું છે...
#માત્ર

Gujarati Poem by Jatin Lad : 111436098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now