મને હસાવવાનો
રડાવવાનો હક એને છે...
જેની સાથે વાત કરી શાંતી
થાય ને વાત ના થાય તો
મૂડ બગડી જાય ...
એ સાથે હોય તો બોડીગાર્ડ
જવું લાગે ને દૂર હોય તો
બેચેની જેવું લાગે
મારા માટે એ દુનિયા
સાથે લડી જાય ને
સૌથી વધારે ઘરમાં
મારી સાથે ઝઘડે
એવો એકમાત્ર અણમોલ
હિરો એ મારો જીવ
મારો ભાઈ છે.....