ગલીએ ગલીએ અહીં બેફામ મળે છે,
ઘેર ઘેર અહીં ઘાયલ મળે છે,
રોગ આ પ્રેમ નો એવો છે દોસ્ત
દશ માંથી આઠ એના મરીઝ મળે છે..

Gujarati Romance by Chirag Vora : 111435794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now