નથી થયા મારા ગુનાહ સાબિત ; તો પણ દુનિયા જુએ છે ગુનેગારની દ્રષ્ટિએ. મારો ગુનો તો બસ એટલો જ હતો કે મેં ખુદને જ પ્રેમ કર્યો હતો.

Gujarati Shayri by Harsh Soni : 111435779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now