આજે હું તમને Quarantine નો મતલબ સમજાવીશ
જેવી રીતે :-
પટેલ ની પટલાની
ઠાકુર ની ઠકુરાયન
ચૌધરી ની ચૌધરાયણ હોય છે
એવી જ રીતે #કોરોના ની #કોરનટાઈન હોય છે. અને એટલે જ કોરોના કોરનટાઈન થી ડરે છે. ત્યાં એનું જોર નથી ચાલતું સમજ્યા?
ના ના, આમાં કંઈ થેંક્યું કહેવાની કોઈ જરૂર નથી, ટેલેન્ટ તો આપણામાં નાનપણથી જ છે પણ ક્યારેય કોઈ દિવસ ઘમંડ નથી કર્યો....😂😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣