લાગણીથી ભીનો હું અક્ષર બની છું .
સાચે જ હવે સ્નેહમાં સાક્ષર બની છું .
કોઈ ન સમજી શક્યું અછાંદસ કવિતાને ,
તેથી આજે , છાંદસ ગઝલમાં રૂપાંતર બની છું.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111435530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now