#અંતર્મુખ #
આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઈક કહે છે
એ પણ શું કરે? વ્યથાની વાર્તા અહીંયા રોજ વહે છે
તમાશા તો દુનિયા કરે છે અને #અંતર્મુખી #એને કહે છે
આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઈક કહે છ હસતો અને હસાવતો,ઘૂઘવતો બસ સાગર દેખાય છે
કોઈ ક્યાં જાણે ? મન ભીતર જે મૌન વલોવાય છે
R.R.chavda