અંતરના ઉજાસમાં જોવા માગુ તને
નયનો ને એકબીજામા ‌મુલવવા માગું તને

બંધ આંખે પણ ‌ફુલોની સુવાસ જેમ મણાય છે
બસ તેમ જ દૂર હોય તો પણ અંતર્મુખથી જોવા માગું તને

બસ જોવા માગું તને
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
#અંતર્મુખ

Gujarati Poem by Ravi Lakhtariya : 111435464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now