બધાં એડ્રેસ બદલાવી નાંખ્યાં છે હવે કેમ શોધીશ તું... અમે પણ કહી જ નાંખ્યું
શ્વાસ લે હવા બની પહોંચી જઈશ હું
~: ધારવી ઠક્કર :~

Gujarati Blog by Dharvi Thakkar : 111435360
Kishan Thakkar 7 year ago

Wah 👌👌🥰😍

Harshadbhai Narandas Thakkar 7 year ago

એડ્રેસ ભલે બદલાય સ્થળ ના..... કેમ ભૂલી ગયા હૈયા ભલે બે રહ્યા. શ્વાસો શ્વાસ એક છે. તમે કહો કે ના કહો... !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now