છું અંતમુખી
ખીલીશ હું,આપના
સંગ પ્રેમ થી!

બંધ કવર
તારા સ્પર્શ થકી
ખીલી ઉઠશે!

બે બોલ પ્રેમ
અંતર્મુખ ખીલશે
બારમાસી ર્થે

રિસાયા ગયા
અંતમુખ નથી એ
સનમ છે ને?

શાણપણ છે
પત્ની પાસે,બનવું
અંતર્મુખ હો!
#અંતર્મુખ

Gujarati Hiku by Anil Bhatt : 111435331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now