જેને જોઇ દરિયો ઉછાળા મારતો હતો
તે આજે શાંત છે,
જેનો અવાજ સાંભળી પછડાતો હતો પવન
તે પણ શાંત છે,
એ હકીકત હતી કે પછી છલ
નક્કી મારી સમજણનો જ કંઇક વાંક છે.
.... લકુમ

Gujarati Blog by Lakum Darshna : 111435232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now