મોતિયા નું ઓપરેશન આજ થી હજારો વર્ષ પહેલાં ભારત માં થઈ હતી અને આજ ના સમય માં ઓપરેશન માં અમુક સાધનો જે વપરાય છે તે ભારત ના આયુર્વેદ વિદ્વાનો હજારો વર્ષ પહેલાં ના વાપરે છે આત્મ નિર્ભર બનવા માટે ક્યાંય પણ ફાંફા મારવાની જરૂર નથી ભારત નો ગૌરવશાળી ઇતિહાસ નો અભ્યાસ કરો

Gujarati Motivational by Jignesh Dudhat : 111435211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now