હું એને દિલથી 💞 પ્રેમ કરતી રહી ગઈ 🥰
પણ એ શરીરને પ્રેમ કરવા વાળો હંમેશા માટે કોઈ બીજાના શરીરનો થઈ ગયો ...... 😏
- ch@h@t

Gujarati Shayri by Mahadev Ki Diwani : 111434879
Nilesh D Chavda 6 year ago

હદથી વધારે. ગરમી અને હદથી વધારે પ્રેમ થાય ત્યારે પહેલા જીસ્મ પરથી કપડાં જ ઉતરે છે ..... પ્રેમ કરવો એ ગુનો નથી જ. પરંતુ છોકરીઓ ની જિંદગી બગાડવી ન જોઈએ એ જો કદાચ બધા સમજી જાય તો આપડે જે સુસાઈટ થઈ રહ્યા છે એ ન થાય ..... બધી બહેનનો ને હું તો એજ વિનતી કરીશ ને સામેવાળા બે પેહલા તમે ઓળખતા શીખો એ તમને પ્રેમ કરે છે કે તમારા જીસ્મ ને..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 મેં અનુભવ્યું છે કે એક સાચો પ્રેમ માત્ર સામે વાળી વ્યક્તિને. ખુશ રાખવી અને એની ખુશી માં આપડી ખુશી .... એજ જ પ્રેમ....

Gaurang 7 year ago

रूह से चाहने वाले आशिक , बात जिस्मो की करते नहीं,

Nilesh D Chavda 7 year ago

એ પ્રેમ નથી જે જીસમથી થઈ પણ એ પ્રેમ છે જે દિલથી થાય તમારી લાગણીને સમજે. તમને સમજે અને તમારી Respect કરે અને તમારા જીસ્મ ને નહિ તમારા મનને પ્રેમ કરે એ સાચો પ્રેમ......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now