જિંદગી પણ કેવી અજીબ રમત રમે છે મારાથી,
પહેલા હસાવીને પછી રડાવે છે જોરથી,

કુદરત પાસેથી માગ્યું છે એક કોમળ ફૂલ જ,
તોય આપવામાં કાયમ વાયદા કરી કહે રાખ ધીરજ,

હે પ્રભુ હવે મત કર જિંદગીની પરીક્ષા,
તારી પાસે માગું કોમળ ફુલની ભિક્ષા.

Gujarati Poem by પ્રવિણ ગજ્જર : 111434809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now