પાગલ તો હું થઈ છું કૃષ્ણ તારા પ્રેમમાં,
નથી ખબર કે રાધા બનુ કે મીરાં,
આ તો તારા પ્રેમ નો નશો છે,
પાગલ તો થઈ કૃષ્ણ તારા પ્રેમ માં.
#પાગલ

Gujarati Religious by esha shah : 111434372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now