આંખો થી કહેવું આસાન નથી,ચુપ રહેવું એ કાંઈ સમાધાન નથી... કહીં દો દિલ ખોલી ને હ્રદય ની વાત કેમ કે પાગલ પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી.....
વિપુલ જીવાણી
#પાગલ

Gujarati Shayri by Vipul Jivani : 111434234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now