#પાગલ
પ્રેમ ની પરિભાષા સમજવી અઘરી તો છે,
પાગલ બની ને વાંચો તો સહેલી પણ છે,
એક અને એક બે થાય એ ગણિત કહે છે,
અગિયાર ગણી ને પાગલ આગળ વધે છે.

પ્રફુલ

Gujarati Poem by Praful Joshi : 111434147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now