-------------------------------#પાગલ પ્રેમ#-----------------------------

મુજ નેણ થી નજર મિલાવી,
દિલ ને થપથપાવી ગઈ
રસ્તે ભટકતા આ જીવને,
રાહ એ બતાવી ગઈ,

પંથ હતો કાંટાળો છતા,
સાથ એ નિભાવી ગઈ
પાગલ બનેલો આ પ્રેમ મારો,
વ્હેમ છે એ બતાવી ગઈ.



#પાગલ

Gujarati Thought by મનીષ ગૌસ્વામી : 111433876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now