#પાગલ
હા,પ્રેમીઓ ખરેખર પાગલ હોય છે,
જાણે છે નાતજાતની મોટી દીવાલ છે વચ્ચે,
છતાં એકબીજાને પાગલની જેમ ચાહે છે.
હા, પ્રેમીઓ ખરેખર પાગલ હોય છે,
જાણે છે કે એક થવા માટે સમાજરૂપી,
વિશાળ દરિયો છે વચ્ચે,
છતાં પણ દરિયાને ઓળંગવા અને એક થવા પાગલ બને છે.
હા, સાચો પ્રેમ પાગલ જ હોય છે.