#પાગલ જીવનમાં તમે નકકી કરેલી મંજીલ સુધી પહોંચવા માટે તેની પાછળ પાગલ થઈને મહેનત કરો અને પછી જુઓ તેમાં સફળતા ચોકકસ મળશે. જો ધાયુૅ પરિણામ ન મળે તો રસતો બદલો મંજીલ નહી.

Gujarati Motivational by D.p.s : 111433770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now