#પાગલ

ઓય પાગલ...
ક્યાં ગયો...
મારી વાત સાંભળે છે કે નય...

આવા શબ્દો તારા મુખે થી સાંભળું છુંને
ત્યારે હું સાચ્ચે જ પાગલ થઈ જાવ છું.

Ap...('_')

Gujarati Thought by Ankit Parmar : 111433736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now