કોઈ પ્રેમમાં પાગલ છે
તો કોઈ નફરતમાં
કોઈ વેર-ભાવનામાં
તો કોઈ ઈર્ષ્યામાં પાગલ છે
કોઈ આધિ -વ્યાધિ ઉપાધિમાં,,
કોઈ ખેવનાના લીધે
તો કોઈ વેદનાના લીધે પાગલ છે
કોઈ રોગથી
તો કોઈ મનોરોગથી
કોઈ માયાથી
તો કોઈ મોહ-માયાથી
કોઈ આ જન્મારાથી
તો કોઈ મૃત્યુના ભયથી
કોઈ ગરીબીથી-લાચારીથી
તો કોઈ અમીરીથી
કોઈ બુદ્ધિહીનતાથી
તો કોઈ બુદ્ધિમહત્તાથી પાગલ છે.
કુદરતે જેને કમઅક્કલ બનાવ્યું એને આપણા મતે પાગલ ગણાય છે
તો જે અક્કલનું દુરુપયોગ કરે એને કેમ ગૌણ જણાય છે//
~કમઅક્કલ
sorry કક્કલ☘
#પાગલ