Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું પાગલ,
તમે પાગલ,
આપણે સહુ પાગલ!
હોય છે દરેકમાં
એક પાગલપન!
કોઈ માં દેખાય
કોઈ નું ના પણ દેખાય
પાગલપન!
પણ હોય છે જરૂર
કોઈ વાતનું,કોઈ વસ્તુનું
કોઈ સ્થળનું
કોઈ કાર્યનું કે
પછી કોઈ વ્યક્તિનું
પાગલપન તો હોય જ છે!
પાગલ હોવું કોઈ ગુનો નથી!
મને પણ છે પાગલપન
જે તમે વાંચી રહ્યા છો!
તમને શેનું પાગલપન છે?
તમે પાગલ છો ને?
#પાગલ

Gujarati Poem by Anil Bhatt : 111433653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now