Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પાગલ
જ્યાં સુધી સમજદાર થઈ રહ્યા અહીંયા...
સમાજના લોકો પાગલ જ સમજતા રહ્યા...
હવે મન થાય છે કે પાગલ બનીને જ રહેવું છે
સમજદાર બનીને રહેવા કરતા તો પાગલ બનીને રહેવું સારું....

Gujarati Blog by Bindu : 111433596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now