ડાળ પર ઝૂલે સુમન એ છે પ્રણય,
વાદળી વરસે ગગન એ છે પ્રણય,
આગ ઝરતી જિંદગીમાં હાશકારો આપવા,
વીંઝણો ધોળે પવન એ છે પ્રણય.

Gujarati Poem by Praful Joshi : 111433397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now