હું મારો પરિચય શું આપું?
મારો પરિચય તો મારો પરિવાર છે.
પપ્પા મારો સ્વાભિમાન છે
મમ્મી મારું આત્મવિશ્વાસ છે
ભાઈ છે તો હું છું
દાદા દાદી ની લાડકવાઈ છું.......😄
R.R.chavda

Gujarati Thought by Riddhi Chavda : 111433355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now