પરિચય આપવાની હવે ઇચ્છા નથી રહી
જેને આપવો છે બસ એ મારે મન નથી રહી
પરિચય ઘણા છે મારા
એક્ટર છુ લેખક છુ ડેવલપર છું
ઘણું છુ
પણ હવે ખાલી તારા પ્રેમમાં છું
ખબર નહીં આ ઓળખાણ બનશે કે નહીં
દિશા અને રવિ જોડાશે કે નહીં
ને દિશા તારો મારો પરિચય બનશે કે નહીં
#પરિચય