#પરિચય
ભક્તનો પરિચય તેની ભક્તિ
પાપીનો પરિચય તેના પાપ
લોભીનો પરિચય તેનો લોભ
દુષ્ટનો પરિચય તેની દુષ્ટતા
કપટીનો પરિચય તેનું કપટ
આસ્તિકનો પરિચય તેની આસ્થા
પ્રેમીનો પરિચય તેનો પ્રેમ
પણ માણસનો પરિચય માત્ર તેની "માણસાઈ"

Gujarati Thought by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111433147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now