#પરિચય
✍🏻લાગણીઓ આજે વિચારે ચડી હતી....
✍🏻મિત્રતા જ કેમ દિલમાં વસી હતી.....
✍🏻પરિચય ના મેં આપ્યો હતો....
✍🏻ના એણે માંગ્યો હતો.....
✍🏻જાણે રુહથી રુહની ઓળખાણ જ નડી હતી...
✍🏻લાગણીઓ આજે વિચારે ચડી હતી......
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો........