પરિચય તેમનો તે આંખો થી આપી ગયા ,
ઘર દિલમાં તે એવા કરી ગયા ,
ના પૂછ્યું મેં નામ તેમનું,
ખૂબસૂરત એમની નજાકત આપી ગયા.
#પરિચય

Gujarati Shayri by Kishan Bhatti : 111432651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now