Prem_222:
મારો પરિચય તો શું આપી શકવાનો હું,
મારા કરતાં તો એ મને ઓળખવામા પારંગત થયા,
પાવર કરતો રહ્યો મારી જાત પર હું,
મારી નસે નસ ને ઓળખવા મા પાવરધા થયા,
કઈ વાત પર શું જવાબ આપીશ હું,
મારી પેલા તો અનુમાન લગાવતા થયા,
કોઈ પૂછે પરિચય મારા દિલનોં ને હું,
મારી પેલા એ મારી મનહ સ્થિતિ ને ઓળખતા થયા....
#પરિચય