ઓફિસે જવા નીકળ્યો શેરી ના નાકે પહોંચતા જ સામે ના મકાન પેહલા માળે અજાણતા નજર ગઈ અને નજર એક થઈ આંખ ની પાંપણ સહેજ ઊંચી કરી અને સહેજ નાક ફૂલાવ્યું અને ઝડપથી અવળા ફરી ગયા પણ એ નજર મન અને તન નો એવી રીતે શિકાર થયો ઓફીસ નો સમય ચૂકાય ગયો
#શિકાર

Gujarati Romance by Jignesh Dudhat : 111432132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now