સંબંધો માં ખોવાઈ જજો પણ એટલા ન ખોવાઈ જતા કે ખુદ ને ભૂલી જાવ કેમકે,
સાહેબ!
ખોવાયેલી વસ્તુ ફરી જડી જશે
પણ
ભૂલાય ગયેલી વસ્તું ભાગ્યે જ મળે છે.

___ . લકુમ

Gujarati Quotes by Lakum Darshna : 111432068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now