શિકાર બનાવો તો દયા, પ્રેમ, પ્રામાણિકતા, સેવા, સદભાવના, નીતિમત્તાને બનાવજો કે જે તમારા જીવનમાં સદાય નીતરતા હોય અને તેના પર્યાયમાં તમારું નામ લેવાતું હોય.

અને આજના કળિયુગના જમાનામાં આનાથી મોટી કોઈ ઉપાધિ ન કહેવાય..
#શિકાર

Gujarati Thought by Manthan Patel : 111431800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now