Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

This 5 Things Protect Your House From Bad Things

આ 5 વસ્તુઓ કોઈપણ કાળી દ્રષ્ટિને ઘરમાં પ્રવેશવા નહીં દે........................................

દરેક એવું ઈચ્છે છે કે તેનું ઘર કાળી દ્રષ્ટિથી હમેશા બચીને રહે. કેટલાક લોકો પોતાના ઘરને ખરાબ નજબથી બચાવવા માટે તેની પર લીંબૂ-મરચું અથવા લાલ દોરો બાંધે છે. આવી જ કેટલીક ખાસ વસ્તુઓથી તમે તમારા ઘર-પરિવાર અને જીવનને ખરાબ દ્રષ્ટિથી બચાવીને રાખી શકો છો. ચાઈનીઝ લોકોની વાત કરીએ તો તેઓ પણ આવી કાળી દ્રષ્ટિથી બચવા માટે અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા માટે કંઈકને કંઈક નવા ઉપાયો કરતાં રહે છે.

ભારતમાં એવા ઘણાં બધાં લોકો છે જે ચાઈનીઝ ઉપાયોનો ઉપયોગ કરતાં હોય છે અને ઘરને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને લક્કી બનાવી રાખે છે. દુનિયામાં એવી કેટલીક વસ્તુઓ અને પ્રતીક છે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં ગુડલક્ક બન્યો રહે છે.

આગળ જાણો તે ખાસ 5 વસ્તુઓ વિશે.......
ક્રિસ્ટલ-

જો તમારા ઘરમાં બાળકો હોય તો ક્રિસ્ટલને ઘરની ઉત્તરપૂર્વ દિશામાં ટીંગાળી દેવું, આનાથી બાળકોને પરીક્ષામાં સફળતા મળે છે. ક્રિસ્ટલ અનેક પ્રકારના હોય છે. ઝેડ પ્રેમને આકર્ષે છે અને અગેટ ગુડ લક્કને આકર્ષિત કરે છે.

બાંબૂ ઘરમાં લાવો અને ખુશાલી પામો-

આ ઘરમાં અથવા બગીચામાં રાખી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી ઘરવાળાઓની એકતા બરકરાર રહે છે. બાંબૂને એકસાથે લાલ રંગની રિબિન સાથે બાંધવામાં આવે છે. જે એકતાને દર્શાવે છે.

ચાઈનીઝ ગોલ્ડ સિક્કા-

આ સોનાના સિક્કા રાખવાથી વ્યક્તિ ચોક્કસપણે માલામાલ થઈ જાય છે. આ તમને બજારમાંથી સરળતાથી મળી રહેશે. આવા સિક્કા બજારમાં તમને કોઈ વાટકીમાં મૂકેલા દેખાશે અથવા તો એક દોરા સાથે બાંધેલા પણ મળી રહેશે.

સિક્કાવાળો દેડકો-

ઘરમાં સિક્કો મોંમાં રાખેલો દેડકો રાખવાથી ધન ઘર તરફ આકર્ષાય છે. જ્યારેપણ સિક્કાવાળો દેડકો ખરીદો તો જોઈને લેવું કે તેનું મોઢું ઉપર તરફ હોય. તેને હમેશા સાઉથ ઈસ્ટ દિશા તરફ જ રાખવું.

સિક્કાવાળો દેડકો-

ઘરમાં સિક્કો મોંમાં રાખેલો દેડકો રાખવાથી ધન ઘર તરફ આકર્ષાય છે. જ્યારેપણ સિક્કાવાળો દેડકો ખરીદો તો જોઈને લેવું કે તેનું મોઢું ઉપર તરફ હોય. તેને હમેશા સાઉથ ઈસ્ટ દિશા તરફ જ રાખવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111431596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now