માસ ભક્ષી પ્રાણીઓ પોતાની ભુખ ની તૃપ્તિ કરવા માટે જીવિત પશુ પક્ષી ને મારી ને ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા ને આપણે શિકાર કર્યો એવુ કહેતા અવિયે છિયે. માસ ભક્ષી પસુ ઓ તો પેટ ની તૃપ્તિ માટે શિકાર કરે છે.
પરંતુ આપડા રજા રજવાડા ઓ મા તો શોખ ખાતર શિકાર કરવા ની નવી શૈલી બનાવવા માં આવી છે. અને આજે પણ આપડા માના કેટલા હજુ પણ ચોરી છૂપી કરી રહ્યા છિયે. જેના પરિણામ સ્વરૂપ 20મી સદી ની શરૂઆત મા જંગલોમા જોવા મળતા 100000 જેટલા વાઘ ની સંખ્યા ઘટી ને આજે 4500 જેટલી રહી છે. આવા તો કેટલા યે પશુ પક્ષી ઓ છે જે લુપ્ત થવાને આરે છે અથવા થય ચુક્યા છે.
અત્યારે જ્યારે આ પ્રજાતિઓ નષ્ટપ્રાય અથવા વિલુપ્ત થવાને આરે છે. ત્યારે માણસ તેનુ સંવર્ધન કરાવા ઇછિ રહ્યો છે.
પરંતુ ચીડિયાં ચૂક ગઈ ખેત ફિર પછાતને સે ક્યા ફાયદા.
#શિકાર