એમનાં કુળ ની કંકોત્રી માં ચિરંજીવી થી અખંડ સૌભાગ્યવતી ની સફર કરી ચૂકી છું
અને છતાંયે એ રોજ મને પૂછે છે તું ક્યાં હજુ મને ઓળખી જ શકી છો
~: ધારવી ઠક્કર :~

Gujarati Microfiction by Dharvi Thakkar : 111431481
Nirmit Thakkar 7 year ago

વિચાર વસમો છે પણ પ્રસ્તાવના અદ્ભુત....ગમ્યું....

Kishan Thakkar 7 year ago

Wah 👌 2 liti lakho ama ghanu badhu kai dyo cho

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now