Gujarati Quote in Blog by ઉલ્લાસ ચીથરીયા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રાર્થના : હે બ્રહ્માંડ માં વિચરતા દેવી દેવતાઓ તમારી દિવ્ય શક્તિ થી તમારી કૃપા થી તમારી ઈચ્છા થી તમારી મહેબાની થી આપણી દુનિયા ના ખૂણે ખૂણા માંથી આપણા દેશ ના ખૂણે ખૂણા માંથી અને જેઓ કોરોના વાયરસ થી પીડિત છે તેના શરીર માંથી આ કોરોના વાયરસ જડમુળ થી નેસ્તનાબૂદ થઇ ગયો એ બદલ અમે સદા તમારો આભાર માનતા રહીશું .

Gujarati Blog by ઉલ્લાસ ચીથરીયા : 111431414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now