#શિકાર

શિકાર કરવા નીકળ્યો હતો
જંગલી જાનવરો નો
આનંદ પામ્યો જયારે શિકાર કર્યો
મેં મારા માનસિક દુઃખો નો,
નફરત નો,આળસ નો,
ડર નો.

Gujarati Shayri by Hiten Kotecha : 111431381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now