#shikar #
#Hunt
શિકાર કરવો એ લોકોને રમત લાગેછે શિકાર ત્યારે થાય જ્યારે શિકારી પૂરી મહેનત અને ઘ્યાન લગાવે શિકાર વખતે કોઈ ને દુઃખ થાય તો કોઈને આનદ થાય બસ આવુજ ચાલે છે દુનિયામાં કોઈને મોજ તો કોઈને દુઃખ
પણ શિકાર કરવો એ ત્થીર ચિત્ત વરાનું કામ છે
यह दुनिया है साहब जहा हर कोई शिकार ही खेलता है राजनीति हो व्यापार हो,