*આદિમાનવ જેવી જીંદગી થઈ ગઇ છે....*
સ્કૂલ નહીં
ઓફિસ નહીં
કામ નહીં
ફક્ત ખાવાનું
અને ગુફામાં રહેવાનું....
*અને શિકાર કરવા જઇએ એમ કરિયાણું, દુધ, શાકભાજી લાવવા જવાનું.....*

Gujarati Blog by RajniKant H.Joshi : 111431157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now