Gujarati Quote in Story by Bhagvati Jumani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળો આજ ભગવતી ની જુબાની શ્રવણ નામના પુત્ર ની કહાની .
અેક પુત્ર હતો જે ખુબજ આદેશ વાન, સેવા માતા પિતા ની કરે, અેક દિવસ ઈરર્છા થઈ, અંધ માત પિતા ને તીઁઁરથ કરીઅે ,શ્રવણ ચાલ્યો ઈચ્છા પુરી કરવા, સરસ મજાની કાવડ લઇ ને સેવા માત પિતા ની કરવા,
થોડુ ચાલતા રરતે તરસ લાગી શ્રવણ ચાલ્યો પાની ભરવા પરતૂ ત્યા ઘટી અેક ઘટના દશરથ આવ્યા શિકાર કરવા. અવાજ થતા લાગ્યુ મડયો શિકાર છોડયો ,બાણ વાગ્યો શ્રવણ ને પામ્યો મૂત્યુ તે શ્રવણ શ્રવણ અવાજ સાંભળતા દશરત ગયો પાણી લઈ ને શ્રવણ મરણ ની વાત સાંભળતા શ્રાપ આપ્યો મરતા મરતા દશરથ પુત્ર વિયોગે મરીયા,
નીતી નો છે આજ નિયમ જેસી કરની વેશી ભરની.

#શિકાર

Gujarati Story by Bhagvati Jumani : 111431144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now