હવે કશું જોઈતું નથી મારે
મને મારી રીતે જીવવા દો
બહુ માપી દુનિયા એ હવે
મને ગર્વ અનુભવવા દો
કોઈ ના અભિપ્રાય શા કામના
મને મારી આવડત જોવા દો
દુનિયા ની શું ચિંતા કરવી
મને મારા રસ્તે જવા દો
કોઈ શું વિચારે એ છોડ "અસી"
દિલ થી તું વિચારી જો
બીજું કઈ નહિ તો પણ તું
તું તારા માટે જીવી જો...
#દિલ