Prem_222:
ગયો હતો હું ભરવા ને લાઇટ બિલ,
લગાડી આવ્યો કોઈક ની સાથે દિલ,
કોણ હતું એ શું કરવા અવેલા નાઈ ખબર,
મિસ કોલ જોઈને એનો ધડક્યુ મારું દિલ,
1st time વાત થઈ તો અચરજ પામ્યો,
મે આટલી પ્રેમાળ જોઈ ન હતી સ્માઈલ,
મળવા ગયો પેલી વાર તો ખબર પડી મને,
આટલી મોટી મૂછોનું ત્યાં કઈ ન આવ્યું તલ,
હાથમાં હાથ લઈ બેઠેલા લોવેરીયા ને જોઈ,
ખબર પડી કે પ્રેમમાં પાડવામાં લેવાનું નથી કાંઈ,
જોત જોતા માં ખોવાયા બે પ્રેમીઓ ના દિલ,
પેલી જ વાર મેં જોયુ આટલું નજીક થી તિલ...
પહેલા પ્રેમની ઝંખના.. માંથી.. Upcoming..
#દિલ