#Heart

વિખરાયેલા કાચ તણું,
અસ્તિત્વ ભાસે છે.

બહારથી છે સંપૂર્ણ,
તોય અંદરથી અપૂણૅ.

કંઈક ખૂટે જીવનમાં,
જેનો ન જડે જોટો.

હદયસ્થ થયેલું હવે,
નામશેષ લાગે છે.

Gujarati Blog by Needhi Patel : 111430587

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now