Gujarati Quote in Poem by vasudev

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામણી પોરે મારે નાનપણ

નાનપણ ગામણી પોરે કેવી મજા આવતી ની,
ઝાડવાહ તલે રમતાના તી,
આબાપીપળી , સંતાકુકડી, પૂઠી લંગડી,
બહ મજા આવતી ની !

ઝાડવાહ તલે રમતાનાં, ખાતનાં,
વાત કારતાનાં ,ઉપાર ચડતાના,
ઉપારથી પડતાના,રડતાનાં, મસ્તીમાં રમતાનાં,
બહ મજા આવતી ની !

લિંબાડાય લીંબોડી એકબીજાહાય મારવાણી
કેવી મજા આવતી ની !

જામણાહાય જામણે ખાવાણી
બહ મજા આવતી ની !

રજામાં તે આપણે રાજા જ હોઈ જાતના,
હવારે જાતનાં તી હાંજે જ આવતી નાં ખર
બહ મજા આવતી ની !

ખરેખર નાનપણમાં બહ મજા આવતી ની !

Gujarati Poem by vasudev : 111430451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now