કોઈ નાં દિલ નાં દરવાજા નો દ્વારપાલ બનવા કરતાં
ખુદ નાં દિલ ની દોસ્તી કરો ને?
કોઈ નાં પ્રેમ માટે તરસવા કરતાં,
ખુદ નાં પ્રેમ ની વર્ષા ખુદ પર વરસાવો ને !!!

Dr. Priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111430448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now