Gujarati Quote in Motivational by Rooh The Spiritual Power

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

My Feelingly Poem...!!!


દિલ ના એહસાસ....!!!🙏👍🙏

મારુ પોતાપણુ કદાચ ખોટા

સરનામે પહોંચી ગયું છે

દિલ દુભાવ્યું હોય જો

અજાણતાં તો માફ કરજો

સોના ની જાળ પાણી માં ને

પાણી તેલ ની ઘાણી માં

ચગદાઈ રિસાઈ પિસાઈ

મૌન સંવાદો માં ધરબાઈ

લાગણી ઓ ના વમળ

ખરડાઈ અઁગડાઈ લઈ

જવાન ના થઈ શકયા

દિલગીર છુ એ બદલ

આટલું જે બોલી જાણે

નાજુક જીવન ની પળો માં

તે મોટા મોટા તોફાન ને

પણ મહાંત આપી જાણે

✍️🥀🙏🙏🙏🙏🙏🙏🙏🥀✍️

#Heart

Gujarati Motivational by Rooh   The Spiritual Power : 111430293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now