જયારે માણસ આખી જિંદગી સારાં કામો અને નામના મેળવવામાં ધસી નાખે છે અને અચાનક એમાં ઠોકર લાગે છે ત્યારે દિલ અને આત્મવિશ્વાસ બંને ટૂટી જાય છે.
#દિલ

Gujarati Thought by Khushi Trivedi : 111429775
Mehul Dabhi 7 year ago

ક્યારેક બીજા માટે તમારી ખુશી તો મુકી જોજો આવનારી ખુશીનુ બમણુ થઈ ને આવશે. મેહુલ ડાભી

Khushi Trivedi 7 year ago

Khub khub aabhar badhano🙏

પ્રભુ 7 year ago

વાહ વાહ સારી અને સાચી વાત..✍️👌👌

Bharat 7 year ago

સત્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now