₹₹₹ આજના જમાનામાં ₹₹₹

ફાટેલા સંબંધો કરતાં,
માનવી અહિંયા...
ફાટેલી નોટો ને વધુ 'માન' આપે છે,

પૈસા ને જ જીવનનો મંત્ર સમજે છે.


*** ચેતન ***

Gujarati Thought by Chetan : 111429686

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now